
દરેક ધાતુ કોઇને કોઇ ગ્રહ નક્ષત્ર સાથે જોડાયેલો છે. જ્યોતિષમાં નવ ગ્રહો વિશે કહેવામાં આવ્યું છે અને બઘા ગ્રહોની અલગ-અલગ ધાતુ છે. ગ્રહોના રાજા સૂર્ય છે અને મંગળને સેનાપતિ માનવામાં આવે છે. સૂર્ય અને મંગળની ધાતુ તાંબુ છે. હિન્દુ ધર્મમાં સોનું, ચાંદી અને તાંબુ આ ત્રણ ધાતુઓ પવિત્ર માનવામાં આવી છે. જો કોઇ ખોટુ ધાતુ ધારણ કરો તો તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આજે અમે તમને તાંબા ને શરીર પર ધારણ કરવાના ફાયદા વિશે જણાવીશું, તો ચાલો જાણી લઈએ એના ચમત્કારી ફાયદા વિશે..
હદય માટે ફાયદાકારક
અધ્યયન જણાવે છે કે તાંબા ની ઉણપ થી શરીર માં અસંતુલન ઉભું થઇ જાય છે અને લોહી માં કોલેસ્ટ્રોલ નું સ્તર વધવા લાગે છે, જેનાથી હદય અને ધમનીઓ ને નુકશાન પહોચે છે. તાંબા ને ક્રોસ લિંક ફાયબર, કોલેજન અને ઇલાસ્ટીન માટે વિશિષ્ટ માનવામાં આવે છે અને આ ક્રોસ લિન્કિંગ વગર મહાધમની ધામની વિસ્ફોર ની શરૂઆત તેજીથી થાય છે, એટલા માટે તાંબા ને જરૂર પહેરવું જોઈએ.
ખનીજના અવશોષણ માં કારગર
તાંબુ શરીર માં ખનીજ ના અવશોષણ માટે કારગર છે. શુદ્ધ તાંબા ના બ્રેસલેટ માં લોખંડ જેવા સુક્ષ્મ ખનીજ પણ હોય છે, જે સ્કિન પર પરસેવા ની સાથે શરીર માં સમાઈ છે, અને સીધું લોહી માં મિક્સ થાય છે. અને એ જ કારણ છે તાંબુ એનીમિયા ની બીમારી માટે પણ ફાયદાકારક છે.
સાંધા ના દુખાવા માટે
તાંબુ શરીર પર ધારણ કરવાથી સાંધા ના દુખાવા માટે પણ લાભદાયક હોય છે, આ શરીર ના સોજા ઓછા કરવામાં પણ મદદ કરે છે, એને પહેરવાથી સાંધા ના જુના દુખાવા પણ સારા થઇ જાય છે. તાંબા માં એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે, એટલા માટે પહેરવું જોઈએ.
એન્ટી એન્જીંગ છે તાંબુ
તાંબા માં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે શરીર ની અંદર વિષાક્તા ને વધારવાથી બચાવે છે, તાંબા ને પહેરવાથી ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી થઇ જાય છે. તાંબુ સ્કિન ને સારી બનાવે છે.
આ લેખ માં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ માન્યતા પર આધારિત છે.
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation
❇️Wall Painting tree - The Painting of Nature❇️ 👉Watch Now❇️Lord Ganesha Wall Painting❇️ Watch Now❇️Wall Painting | Basic Flower painting | One Strock Painting❇️ Watch Now❇️ Interior decorations-wall painting-Switch Board Painting❇️ Watch Now❇️ Charcoal painting | Tree Painting Technique for Beginners❇️ Watch Now❇️ Nail Art With Permanent Marker❇️ Watch Now❇️ DIY | Nail art ideas❇️ Watch Now❇️ Vegetable Handvo recipe | गुजराती हांडवो | મિક્ષ વેજીટેબલ હાંડવો બનાવની રીત❇️ Watch Now❇️ Pani Puri Recipe | પાણીપુરી માટેની પરફેક્ટ રીત| पाणि पुरी | Golgappa❇️ Watch Now❇️9Tanki Video Maker Application ❇️ Download Now❇️ Super Subway 2020 ❇️ Download Now❇️ WhatsApp Status Downloader ❇️ Download Now❇️ Send direct message without saving number to WhatsApp ❇️ Download Now❇️ Recover deleted message from WhatsApp ❇️ Download Now🎒 My School GSEB/NCERT એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી વાંચો. Download Now
Comments
Post a Comment