જાણો શરીર ને અંદરથી એકદમ સાફ અને સ્વસ્થ બનાવી રાખે છે આ વસ્તુ




આજકાલની જીવનશૈલી અને ખાણીપીણી ની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. એના કારણે શરીર માં ઘણા ઝેરીલા તત્વ બની જાય છે, જે બીમારીઓ ને જન્મ આપે છે. એવામાં આજે અમે તમને અમુક એવી આયુર્વેદિક ઔષધિઓ વિશે જણાવીશું, જે તમને અંદરથી સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

હકીકતમાં જો તમે નિયમિત રૂપે કરવામાં આવતા ભોજનમાં અમુક ખાસ પ્રકારની વસ્તુઓનું સેવન કરો તો તેના કારણે તમારું કોઇ કાયમી માટે ચોખ્ખું રહે છે. જે વ્યક્તિઓના શરીરમાં લોહીમાં વિવિધ પ્રકારના જીવાણુઓ તથા ઝેરી તત્વો હોય તેવા વ્યક્તિઓને અનેક પ્રકારની સમસ્યા થાય છે.


અશ્વગંધા

અશ્વગંધા નો ઉપયોગ પ્રાચીન સમયથી જ દવાઓ બનાવવા માટે થતો આવી રહ્યો છે. દરરોજ એનું સેવન પ્રજનન કાર્ય, ઊંઘ, હોર્મોન્સ બેલેન્સ, હાડકાઓ અને વાળ માટે ખુબ જ ફાયદાકારક હોય છે.



સિમલા મિર્ચ

સીમલા મેચ નું સેવન તમારા લોહીને સાફ કરે છે અને સાથે સાથે તમારા પાચનતંત્રને પણ સાફ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. સિમલા મિર્ચ ની અંદર અનેક પ્રકારના વિટામિન્સ અને ખનીજ હોય છે.

કાકડી અને અન્ય આહાર

ભોજનની અંદર નિયમિત રૂપે જો કાકડીનું સેવન કરવામાં આવે તો તેના કારણે લોહીની અંદર રહેલા બધા જ ઝેરી તત્વો દૂર થઈ જાય છે તેની અંદર અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. સાથે સાથે તેની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. આથી તેનું સેવન કરવાના કારણે તમારા લોહીની અંદર રહેલી બધી જ ખરાબી દૂર થઈ જાય છે.આ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટથી ભરેલા અન્ય તત્વો જેવા કે સક્કરટેટી, બ્લુબેરી,સીમલા મિર્ચી અને અન્ય ખાટા ફળોતમારા લોહીને સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.



હળદર

એન્ટી બેક્ટેરીયલ ગુણો થી ભરપુર હળદર ઈમ્યુન સિસ્ટમ ને બુસ્ટ કરવાની સાથે બ્લડ સર્ક્યુલેશન, બ્રેન ફંક્શન અને ડાઈજેશન સિસ્ટમ ને ચલાવવામાં મદદ કરે છે.



તુલસી

તુલસી ના ૩-૪ પાન ચાવવાથી અથવા એનો ઉકાળો અને ચા પીવાથી ઈમ્યુન સિસ્ટમ મજબુત થાય છે. એ સિવાય આ લીલ્વાર ડિટોક્સ, ગ્લોઇન્ગ સ્કિન અને નર્વસ સિસ્ટમ માટે પણ ખુબ જ ફાયદાકારક છે.



વરિયાળી નું સેવન

વરીયાળી તમારા લોહીની સફાઈ માટેસૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. નિયમિતરૂપે તો જમ્યા પછી વરિયાળીનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા લોહીની અંદર રહેલા હાનીકારક તત્વો ફિલ્ટર થઇ ને સાફ થઇ જાય છે. વરીયાળી તમારા શરીરને સ્વસ્થ રાખે છે અને સાથે-સાથે આંખોની રોશની વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આથી જમ્યા પછી પાંચ મિનિટ બાદ એક ચમચી જેટલી વરિયાળીનું સેવન તમારા લોહીને સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.


આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation

  • ❇️Wall Painting tree - The Painting of Nature❇️ 👉Watch Now
  • ❇️Lord Ganesha Wall Painting❇️ Watch Now
  • ❇️Wall Painting | Basic Flower painting | One Strock Painting❇️ Watch Now
  • ❇️ Interior decorations-wall painting-Switch Board Painting❇️ Watch Now
  • ❇️ Charcoal painting | Tree Painting Technique for Beginners❇️ Watch Now
  • ❇️ Nail Art With Permanent Marker❇️ Watch Now
  • ❇️ DIY | Nail art ideas❇️ Watch Now
  • ❇️ Vegetable Handvo recipe | गुजराती हांडवो | મિક્ષ વેજીટેબલ હાંડવો બનાવની રીત❇️ Watch Now
  • ❇️ Pani Puri Recipe | પાણીપુરી માટેની પરફેક્ટ રીત| पाणि पुरी | Golgappa❇️ Watch Now
  • ❇️9Tanki Video Maker Application ❇️ Download Now
  • ❇️ Super Subway 2020 ❇️ Download Now
  • ❇️ WhatsApp Status Downloader ❇️ Download Now
  • ❇️ Send direct message without saving number to WhatsApp ❇️ Download Now
  • ❇️ Recover deleted message from WhatsApp ❇️ Download Now
  • 🎒 My School GSEB/NCERT એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી વાંચો. Download Now






  • Comments