સુતા પહેલા કરવી ૩ મિનીટ ની આ એકસરસાઈઝ, પેટની ચરબી થઇ જશે ગાયબ



દરેક છોકરી ઇચ્છે છે કે તેની કમર સ્લિમ-ટ્રિમ હોય. આ માટે તે ડાયેટ થી લઈને જીમમાં ખુબ પરસેવો પાડે છે પરંતુ તો પણ પેટ, થાઇ અને હિપ્સ પર જમા ચરબી સરળતાથી ઓછી થતી નથી. જ્યારે પેટ, થાઇ અને હિપ્સ પર જમા ચરબી પર્સનાલીટી બગાડે છે, તો જેના લીધે ઘણા રોગો પણ થાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલીક કસરતો વિશે જણાવીશું, જેનાથી પેટ, થાઇ અને હિપ્સ પર જમા ચરબી થોડા દિવસોમાં જ ઘટી જશે.


સૌથી સારી વાત

તે એક્સરસાઇઝ લેગ રેઝથી (પગ) શરૂ થશે. આ એક્સરસાઇઝ તમે બેડ અથવા સોફા પર સૂઇને સરળતાથી કરી શકો છો. તેમજ તેને કરવા માટે તમારે સવારે વહેલા ઉઠવાની જરૂર નથી., પરંતુ તમારે આ એક્સરસાઇઝ તમારે રાત્રે સુતા પહેલાં કરવી પડશે.


ઘૂંટણના ઉપર ના ભાગ ને શેપ માં લાવવા માટે

આ માટે પીઠ ની બાજુ પર સૂઈ જાઓ અને તમારા હાથ સીધા રાખો. આ પછી પગ ને ૯૦ ડિગ્રીના ખૂણામાં ઉચા કરો. એક ઘૂંટણને વાળી ને બીજા ને ઉચો કરો. ધ્યાનમાં રાખો કે આ કરતી વખતે હિપ્સ (પગ) વળવા ન જોઈએ. આવું ઓછામાં ઓછું ૧૦ વાર કરવું. તેનાથી પેટની નીચા ભાગની ચરબી ઓછી થશે.


કમર અને તેના નીચેના ભાગ ને શેપ માં લાવવું

આ એક્સરસાઈઝ લેગ રેજ જેવી જ હોય છે પરંતુ તેમાં પગના પંજા લેગ રેજ કરતા સમયે ચહેરા તરફ જ રહેશે, તેમાં પગના પંજા કોઈ બિંદુ પર રહેશે નહીં. બાકીની સ્થિતિ સમાન જ રહેશે. આ એક્સરસાઈઝ કરતી વખતે જેટલું થઇ શકે તમારા પગ ને સ્ટ્રેચ કરો. દરેક પગ ની સાથે આ ૧૦ વાર પુનરાવર્તન કરવું. તેનાથી પાછળ ના ભાગની ચરબી ઘટશે અને એબ્સ (બોડી)બનાવવામાં પણ મદદ કરશે.


પાછળનો ભાગ અને નીચલા એબ્સનું ટોનીંગ કરવું

આ એક્સરસાઈઝ ને કરતી વખતે પગને ૪૫ ડિગ્રીના એંગલમાં રાખવો પડશે. આ માટે પગ ઉપર ની તરફ એટલો ઉઠાવો, જેથી હિપ્સ પણ ઉપર તરફ જાય. ઓછામાં ઓછા ૨૦ વાર આ કરો. તેનાથી એબ્સ અને જાંઘ પર અસર થશે. જેનાથી ચરબી ઘટાડવામાં મદદ કરશે.



જાંઘ ની અંદરનો ભાગને વાળવો

આ એક્સરસાઈઝ માટે લેગ રેઝ ની સાથે પગ ને ક્રોસ કરવો પડશે. આ માટે પગને વાળવો અને ઉપરની તરફ ઉચા કરવા. તે ૧૦ વખત કરવું અને બંને પગની સ્થિતિ એકવાર ઉપર અને એક વાર નીચે રહેશે. એનાથી જાંઘની એક્સરસાઈઝ થશે અને ચરબી ઘટશે.


આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ HT-Creation

  • ❇️Wall Painting tree - The Painting of Nature❇️ 👉Watch Now
  • ❇️Lord Ganesha Wall Painting❇️ Watch Now
  • ❇️Wall Painting | Basic Flower painting | One Strock Painting❇️ Watch Now
  • ❇️ Interior decorations-wall painting-Switch Board Painting❇️ Watch Now
  • ❇️ Charcoal painting | Tree Painting Technique for Beginners❇️ Watch Now
  • ❇️ Nail Art With Permanent Marker❇️ Watch Now
  • ❇️ DIY | Nail art ideas❇️ Watch Now
  • ❇️ Vegetable Handvo recipe | गुजराती हांडवो | મિક્ષ વેજીટેબલ હાંડવો બનાવની રીત❇️ Watch Now
  • ❇️ Pani Puri Recipe | પાણીપુરી માટેની પરફેક્ટ રીત| पाणि पुरी | Golgappa❇️ Watch Now
  • ❇️9Tanki Video Maker Application ❇️ Download Now
  • ❇️ Super Subway 2020 ❇️ Download Now
  • ❇️ WhatsApp Status Downloader ❇️ Download Now
  • ❇️ Send direct message without saving number to WhatsApp ❇️ Download Now
  • ❇️ Recover deleted message from WhatsApp ❇️ Download Now
  • 🎒 My School GSEB/NCERT એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી વાંચો. Download Now





  • Comments